AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચી રોપવાના હોય તો ધરુને આ માવજત ચોક્કસ કરશો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મરચી રોપવાના હોય તો ધરુને આ માવજત ચોક્કસ કરશો !
👉 ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો અને થ્રીપ્સ સામે રક્ષણ મળે છે. 👉 જો આ માવજત ન કરેલ હોય તો રોપ્યા પછી ૧૫ દિવસે કાર્બોફ્યુરાન ૩ જી દાણાદાર દવા એકરે ૮ થી ૧૦ કિ.ગ્રા. છોડની આજુબાજુ જમીનમાં ભેળવવી. 👉 આ વિડીયો પણ જુઓ 👉 https://youtu.be/keaex-p9seI આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
19
6
અન્ય લેખો