AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચી માં લીલી ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી માં લીલી ઇયળ !
👉 ખેતર કે ગ્રીન હાઉસમાં કરેલ મરચીમાં લીલી ઇયળ મરચાં બેસવાની શરુઆત થાય ત્યારે આ ઇયળથી નુકસાન થઇ શકે છે. 👉 એક ઇયળ એક કરતા વધારે મરચાને કાણૂં પાડી કોરી ખાતી હોવાથી તેવા મરચાં વેચાણ લાયક રહેતા નથી. 👉 આ સમયે ખેતરમાં ૫ થી ૭ જેટલા લીલી ઇયળના મળતા ટ્રેપ્સ અવશ્ય ગોઠવી દેવા. 👉 ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મિલિ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૭ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫% એસજી ૭ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 જરુર જણાય તો બીજો છંટકાવ દવા બદલીને ૧૦ થી ૧૨ દિવસ પછી કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
6
અન્ય લેખો