AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચી માં થ્રિપ્સ નું સચોટ નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચી માં થ્રિપ્સ નું સચોટ નિયંત્રણ
🌶️આ જીવાત પીળાશ પડતી અથવા ભૂખરા રંગની હોય છે જેની બંને પાંખોની ધાર ઉપર નાના વાળ હોય છે. 🌶️બચ્ચાં પાંખ વગરના અને આછા પીળા રંગના હોય છે. 🌶️બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહી મુખાંગો વડે ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેને પરીણામે પાન કોકડાઈ જાય છ. 🌶️આવા પાનનું નિરિક્ષણ કરતા હોડી આકારના જણાય છે. 🌶️આ ચુસીયા જીવાત ના નિયંત્રણ માટે ફિપ્રોનીલ 80 % ડબલ્યુજી ઘટક ધરાવતી એગ્રોનીલ 80% દવાનો 2.5 ગ્રામ પ્રતિ પંપ સાથે છોડ ના સારા વૃદ્ધિ વિકાસ માટે એગ્રોસ્ટાર સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0
અન્ય લેખો