AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચી માં થ્રિપ્સ નું નિયંત્રણ અને વધુ ફૂલ મેળળવા !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી માં થ્રિપ્સ નું નિયંત્રણ અને વધુ ફૂલ મેળળવા !
ખેડૂત મિત્રો,આપણે સૌ જાણીયે છીએ કે મરચી માં થ્રિપ્સ નો એક વાર ઉપદ્રવ આવી જાય તો તેનું નિયંત્રણ કરવું ખુબ જ મુશ્કેલ છે તો ખેડૂત મિત્રો થ્રિપ્સ જીવાત ના અસરકારક જીવાત નિયંત્રણ માટે, સ્પિનોસેડ 5 મિલી અથવા થાયોમેથોક્ષામ 12.60 + લેમ્ડા સાયહેલોથ્રીન 9.5% ZC દવા 4.5 મિલી પ્રતિ 15 લિટર માં ભેળવી છંટકાવ કરવો. વધુ ફૂલ મેળળવા માટે: ખેડૂત મિત્રો, મરચી ના પાકમાં વધુ ફૂલો મેળવવા માટે, 00:52:34 ખાતર 75 ગ્રામ પ્રતિ 15 પાણી સાથે ન્યુ ફલોરોફીક્સ 15 ગ્રામ પ્રતિ 15 લીટર માં ભેળવી ને છંટકાવ કરવો. . સંદર્ભ : એગ્રોસ્ટારએગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
41
17
અન્ય લેખો