AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચી પાક માં કથીરી નું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચી પાક માં કથીરી નું નિયંત્રણ !
મરચી પાક માં કથીરી જે પાંદડામાંથી રસ ચૂસે છે, જેનાથી પાંદડા નીચેની તરફ વળી જાય છે. આ જીવાત ના ઉપદ્રવ ને કારણે છોડ નો વિકાસ રૂંધાય છે સાથે છોડ માં ફૂલો ઓછા લાગે છે. આ જીવાત ના નિયંત્રણ માટે, પ્રોપરગાઈટ ૫૭ % ઇસી દવા ૩૦ મિલી પ્રતિ ૧૦ લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
57
27
અન્ય લેખો