સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
મરચી પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે....!
👉ખેડૂત મિત્રો, મરચાં ની માંગ બારેમાસ રહેતી હોય છે એવામાં જે મિત્રો એ વાવેતર કર્યું હોય તો સારા ઉત્પાદન માટે યોગ્ય ખાતર અને રોગ- જીવાત વ્યવસ્થાપન કરવું જરૂરી બને છે. સાથે- સાથે સમયાંતરે મરચાં ની અલગ અલગ અવસ્થાએ અલગ અલગ દ્રાવ્ય ખાતર આપવા પણ જરૂરી છે. 👉 શરૂવાતની વૃદ્ધિની અવસ્થાએ પાણી દ્રાવ્ય ખાતર 19:19:19 @ 1 કિલો પ્રતિ 200 લિટર પાણીમાં ઓગળી એક એકરમાં છાંટકાવ કરવો. 👉 જો વાવેતર ડ્રિપ માં કરેલ હોય તો 19:19:19 @ 3 કિલો પ્રતિ એકર આપવું. 👉 જિબ્રાલિક એસિડ 0.001% @ 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
7
સંબંધિત લેખ