બજાર ભાવએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચી કરતાં ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર !
ખેડૂત મિત્રો, લાલ મરચા ની આ વર્ષે સારા ભાવ રહેવાના એંધાણ છે. આવક શરુ થઇ ગઈ છે અને ભાવ તો જોરદાર રહેશે. કેવા અને ક્યાં આવક ની શરૂઆત થઇ છે જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.