AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બજાર ભાવએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચી કરતાં ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર !
ખેડૂત મિત્રો, લાલ મરચા ની આ વર્ષે સારા ભાવ રહેવાના એંધાણ છે. આવક શરુ થઇ ગઈ છે અને ભાવ તો જોરદાર રહેશે. કેવા અને ક્યાં આવક ની શરૂઆત થઇ છે જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
6
અન્ય લેખો