સ્માર્ટ ખેતીખેતી કી પાઠશાળા
મરચીમાં 3G કટિંગ કરો વધુ ઉત્પાદન મેળવો !
વેલાવાળા પાકમાં તો તમે 3G કટિંગ વિષે તો સાંભળ્યું જ હશે પણ આજે આપણે મરચી ના છોડ માં 3G કટીંગ કરવા થી ફાયદો થાય છે કે નુકશાન અને જો 3G કટિંગ કરવું હોય તો ક્યાં સમયે કઈ સાવચેતીના પગલાં ભરી શકાય જાણીયે આ વિડીયોમાં અને અન્ય ખેડૂત મિત્રો ને પણ કરીયે આ વિડીયો શેર. નોંધ: જો તમને અનુભવ હોય તો જ આ પદ્ધતિ ને અનુસરવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખેતી કી પાઠશાળા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
18
અન્ય લેખો