AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં ફળ કોરી ખાનાર લીલી ઇયળ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચીમાં ફળ કોરી ખાનાર લીલી ઇયળ
એક ઇયળ એક કરતા વધારે મરચાને નુકસાન કરી શકે છે. ઉપદ્રવ હોય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી ૩ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫% ડબલ્યુપી 15 ગ્રામ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫% એસજી ૪ ગ્રામ અથવા સ્પીનેટોરામ ૧૧.૭% એસસી ૧૦ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે દવાનો છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
33
0
અન્ય લેખો