AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચીમાં પાનકથીરીનું નુકસાન કેવી રીતે ઓળખશો અને શું પગલાં ભરશો?
🌶 મરચીમાં જો માઇટ્સનો ઉપદ્રવ હોય તો ચોક્કસ પાનનો પર્ણદંડ સામાન્ય કરતા વધારે લાંબો થયેલ હશે અને સાથે સાથે પાનના ખૂંણા આપને ઉપરની તરફ વળેલા જોવા મળશે જે થ્રીપ્સના નુકસાનમાં આ જોવા મળતું નથી. વધુમાં ઝીણા જાળા પાનની નીચેની બાજુએ આપને જોવા મળશે અને તેમાં આ જીવાત સહેજ રતાશ પડતી લાલ રંગની ચોક્કસ નજરે પડશે. 🌶 આ જીવાતના નિયંત્રણ માટે પ્રોપરગાઈટ 57 ઇસી 25 મિલિ અથવા સ્પાયરોમેસીફેન 22.9 એસસી 15 મિલિ દવા પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
8