ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચીમાં ઈયળનું નિયંત્રણ
🐛હાલ ના વાતાવરણ અનુસાર 🌶️મરચી ના પાક માં 🐛ઈયળ નું નુકશાન વધારે જોવા મળે છે બજાર માં ભાવ ઓછા મળે છે સરવાળે નુકશાન થતું હોય છે. તો 🌶️મરચી ના પાક માં ઈયળ ના નુકશાન ને અટકાવવા માટે નો ઉપાય જાણીએ વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ !!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!