AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચામાં વાયરસ કેવી રીતે ઓળખવો?
👉નમસ્તે ખેડૂત ભાઈઓ, આજના વિડિયોમાં એગ્રોસ્ટારના એગ્રી ડોક્ટર તુષાર સર એ જણાવ્યું છે કે, મરચાના પાકમાં વાયરસના લક્ષણો કેવી રીતે ઓળખી શકાય? અને તે શા માટે અને કેવી રીતે ફેલાય છે? વિગતવાર જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
43
0