આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાની સારી ગુણવત્તા માટે યોગ્ય પોષણ વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી વજુભાઈ
રાજ્ય: ગુજરાત
સલાહ : સૂક્ષ્મ પોષકતત્ત્વો 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો