ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચાં માં ફૂલોને ખરતા રોકો અને વધુ ઉત્પાદન મેળવો !
👉ખેડૂત મિત્રો, આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં જાણીશું કે મરચાં પાક માં ફૂલ ખરવાના કારણો અને તેના બચાવ માટે ને અલગ અલગ રીતો...!! તો આ ઉપયોગી માહિતી માટે જુઓ આ મહત્વપૂર્ણ વિડીયો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.