એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાં માં આવી દેખાય છે સમસ્યા ? જાણો નિયંત્રણ !
આ રોગ ના કારણે મરચાં ના પાન નાના થઈને વળી જાય છે. પાન ની શિરાઓ મોટી થી જાય છે જેનાથી પાન મોટા દેખાય છે. જેથી છોડ નો વિકાસ અટકાઈ જાય છે. આ વિડીયો થકી જાણો આ રોગનું નિયંત્રણ.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
45
10
અન્ય લેખો