🌶️ મરચી પાક માં સફેદ માખી પાન ની નીચલી સપાટી પર રહી ને રસ ચૂસે છે. જેના કારણે છોડના પાંદડા સંકોચાઈ 🌱જાય છે. આ ઉપરાંત, તે મરચાંમાં રોગગ્રસ્ત છોડથી તંદુરસ્ત છોડમાં રોગ ફેલાવે છે. તેના નિયંત્રણ માટે જાણો વિગતવાર માહિતી તો વિડિઓને અંત સુધી જુઓ.
સફેદ માખી ને નિયંત્રણ કરતી [પ્રોડક્ટ ખરીદવા માટે હમણાં જ ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-334&pageName=