મરચાં પાક માં ગુણવત્તા યુક્ત ઉત્પાદન માટે !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાં પાક માં ગુણવત્તા યુક્ત ઉત્પાદન માટે !
👉મરચી ના પાક ને યોગ્ય રીતે આયોજન કરવા માં આવે તો ટૂંકા સમય માં સારી આવક મેળવી શકાય. તે માટે ફક્ત રોગ જીવાત નું નિયંત્રણ જ નહીં પણ પોષણક્ષમ યોગ્ય માત્રા માં ખાતર વ્યવસ્થાપન કરવું ખુબ જ જરૂરી છે. 👉 0:52:34 @ 3 કિગ્રા 200 લિટર પાણીમાં ભેળવીને ફળ વિકાસના તબક્કે 15 દિવસના અંતરે 2-3 વખત છંટકાવ કરવો. 👉 દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CN-370 ક્લિક કરો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
52
16