AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચાંમાં લીલી ઇયળનું નિયંત્રણ
મરચા તો ખેડૂતો તો બારેમાસ કરતાં હોય છે અને જો એમાં પણ મરચા માં ઈયળ નો ઉપદ્રવ આવે તો તોબાતોબા ... તો આ ઇયળ ને કેવી રીતે નિયંત્રણ કરી શકાય જાણીયે વિડીયો માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
48
20
અન્ય લેખો