આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાંની સારી ગુણવત્તા માટે યોગ્ય પોષણ વ્યવસ્થાપન
ખેડૂત નામ - શ્રી બારીયા ચેતન
રાજ્ય- ગુજરાત
સલાહ - પ્રતિ એકર 13:40:13 @ 3 કિલો ટપક દ્વારા આપવું અને પ્રતિ પંપ @ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો