આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાંની નર્સરીના યોગ્ય વિકાસ માટે
ખેડૂતનું નામ - શ્રી રાકેશ રાઠોડ રાજ્ય - મધ્યપ્રદેશ સલાહ - એનપીકે 19:19:19 @ 45 ગ્રામ / પંપ જયારે છોડ ને 2-3 પાન અવસ્થા એ છંટકાવ કરવો.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
186
6