AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચાંના પાકમાં થ્રિપ્સ નિયંત્રણ માટે
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચાંના પાકમાં થ્રિપ્સ નિયંત્રણ માટે
મરચાંના પાકમાં થ્રિપ્સ નો ઉપદ્રવ થાય ત્યારે પાંદડા હોડીની જેમ આકાશ તરફ વળી જાય છે. ફૂલો અને ફળોની ગુણવત્તામાં ઘટાડો થાય છે. મરચાંના પાકમાં થ્રિપ્સ ના નિયંત્રણ માટે, વાદળી સ્ટીકી ટ્રેપ્સ એકર દીઠ 5 થી 10 લગાવવી અને સ્પિનોસેડ 45% એસસી જીવાતનાશક @ 75 મિલી પ્રતિ એકર છંટકાવ કરવો
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
175
4
અન્ય લેખો