એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચાંના છોડ પીળા થવાની સમસ્યા!
👉 જમીનમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો ની ઉણપ થી મરચાંના પાન પીળા થઈ શકે છે. તેની ઉણપને દૂર કરવા માટે ખેતરમાં યુરિયા ખાતર સાથે સેલઝીંક(ઝીંક 18% + સલ્ફર 65%) ૩ કિલો/એકર પ્રમાણે ઉપયોગ કરવો તથા ચીલેટેડ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. 👉 સાથે સાથે પાકને નીંદણ મુક્ત રાખો, રોગો અને જીવાતો નું પાક પર અવલોકન કરવું. સવારે છોડને હલાવીને પાક પર ચુસીયા જીવાત ની હાજરી નું અનુમાન લગાવી શકાય છે. જીવાતો ઓળખી અને નિયંત્રિત કરી શકાય છે. 👉 જો તમે ટપક સિંચાઈનો ઉપયોગ કરો છો, તો ટપક દ્વારા 250 ગ્રામ હ્યુમિક એસિડ આપો. જે છોડનો યોગ્ય વિકાસ કરશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
3
સંબંધિત લેખ