AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
મફત સિલાઈ મશીન યોજના !
આત્મનિર્ભર બનાવવા અને તેમને ઘરબેઠા રોજગાર માટે પ્રેરિત કરવા માટે સરકારે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમનો લાભ લેવા માટે મહિલાઓને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. આ યોજનાનો લાભ શું કરવું પડશે કોને મળી શકે છે લાભ તો શું છે આ યોજના સાથે જોડાયેલી ખાસ વાતો આવો જાણીએ આ વિડીયો માં…! સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
25
અન્ય લેખો