યોજના અને સબસીડીNakum Harish
મફત બેરલ ટબ મળશે કે નહીં જાણો ઓનલાઇન અરજીની સ્થિતિ !
🛢️ ઘણા બધા ખેડૂતોએ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરાવમાં આવેલ યોજના મફત બેરલ અને ટબ યોજનામાં ફોર્મ ભર્યા છે પણ પ્રશ્ન એ થાય છે કે એ મળશે કે નહીં, તો આ યોજનામાં ભરવામાં આવેલ ફોર્મ ની સ્થિતિ જાણવા માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે અને તમે તમારી અરજી ની પ્રક્રિયાની સ્થિતિ જાણી શકો છો. તો અંત સુધી જુઓ અને અન્ય મિત્રોને પણ મદદરૂપ થવા વિડીયો અવશ્ય શેર કરશો. શું તમે આ યોજનામાં ફોર્મ ભરેલ છે ? સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો."
87
19
અન્ય લેખો