કૃષિ જુગાડAgripedia India
મજૂરો ની ઝંઝટ માંથી મુક્તિ, ખાતર આપવાનો શાનદાર જુગાડ !
ખેતર માં છાણીયું ખાતર ઉડાડવા/ ફેંદવા માટે ખુબ જ વધુ સમય અને ખર્ચ થતો હોય છે પણ ગુજરાત ના એકે ખેડૂતે જુગાડ બનાવી સીધું જ ટ્રોલી ના ટાયર માંથી ચેન જોઈન્ટ કરી ખાતર ઉડાડવાનો જુગાડ બનાવ્યો છે. આ જુગાડ કેવી રીતે કરે છે કામ જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : Agripedia India, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
60
16
અન્ય લેખો