AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગ અને અડદના પાકમાં વિકાસ વૃદ્ધિ થશે જોરદાર !
🌱 ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે પાકમાં વિકાસ અને વૃદ્ધિ વધુ થાય તોફાલ અને ઉત્પાદન વધુ લઇ શકાય છે, તો આ વિડિઓમાં મગ અને અડદના પાકમાં શરૂવાતથી વિકાસ અને વૃદ્ધિ માટેની તમામ માહિતી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
38
12