સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગ અને અડદના પાકમાં આપો જરૂરી ખાતર !
ઉનાળુ વાવેતરની શરુવાત થઇ ગઈ છે, એવામાં અત્યારે ઘણા ખેડૂતો કઠોળ પાકોમાં મગ અને અડદના પાકોનું વાવેતર કરે છે જેમાં ખાસ ખાતર ક્યારે અને કેટલું આપવું તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિઓમાં જુઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.