ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગમાં કરો આ કામ, ઉપજ મળશે રિકોર્ડ તોડ!
👉ગુજરાતના ઘણા વિસ્તારોમાં મગની વાવણી શરૂ થઈ ગઈ છે.વાવણી પહેલા જમીનની પસંદગી અને આબોહવાની યોગ્ય કાળજી લીધા પછી જ વાવણી કરવી જોઈએ. આને ધ્યાનમાં રાખીને, મગના ખેડૂતો પાકમાંથી વધુ નફો મેળવી શકે તે માટે મગની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ . જે તમે એગ્રોસ્ટારના એગ્રી ડૉ. તુષાર ભટજી પાસેથી શીખી શકશો. સંપૂર્ણ માહિતી માટે વિડિઓ અંત સુધી ચોક્કસ થી જુઓ!!
👉સંદર્ભ : AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ