સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી વાવેતર માટે ઉત્તમ સમય અને બીજ માવજત !
ખેડૂત મિત્રો, ચોમાસું ઋતુ નો તેલીબિયાં વર્ગનો ખુબ જ અગત્ય નો પાક એટલે કે મગફળી નો પાક ! તો મગફળી નું વાવેતર ક્યાં સમયે કરવું જોઈએ અને સમય નું શું મહત્વ છે એટલે વાવેતર સમય અને બીજ માવજત નું મહત્વ અને તેની સરળ પદ્ધતિ જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.