સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી માં સફેદ ફૂગ થી મળશે રાહત |
મગફળી પાક માં આવતી સફેદ ફુગના કારણે મગફળીમાં ખુબ મોટું નુકશાન ખેડૂતો ને સહન કરવું પડે છે, તો આ સમસ્યા ના સમાધાન માટે ક્યાં પગલાં ભરવા જોઈએ જેથી નિયંત્રણ મેળવી શકાય અને નુકશાન થી બચી શકાય તેની સંપૂર્ણ માહિતી જાણીયે આ વીડિયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.