ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી માં નિંદામણ નું નિયંત્રણ
👉 ચોમાસું ઋતુ નો અગત્યનો અને તેલીબિયાં વર્ગ નો પાક એટલે મગફળી નો પાક ! મગફળી ના પાકમાં આંતરખેડ અને સંકલિત નિંદામણ નિયંત્રણ કેવી રીતે કરવું. કેટલા દિવસે નિંદામણ કરવું અને નિંદામણ નિયંત્રણ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ આવી તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ.
👉સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.