AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળી માં ગેરુ, ટિક્કા નું નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી માં ગેરુ, ટિક્કા નું નિયંત્રણ !
મગફળી માં પાછલી અવસ્થાએ આ રોગ નો ઉપદ્રવ અતિશય વધી જાય છે. આ રોગનો ઉપદ્રવ વધતાં ટપકા ઘાટા ભૂરા રંગના, કાળા અને મોટા થતાં જાય છે શરૂઆતમાં છોડના ઉપરના પાન, થડ અને સુયાં પર જોવા મળે છે. આ રોગ ની ઉત્પાદન પર અસર પડે છે. રોગ લાગેલા સુયાં નબળા પડી જવાના કારણે મગફળી ઉપાડવા સમયે કે ડોડવા તૂટી જાય છે જેની મગફળીના ઉતારા પર માઠી અસર થાય છે. નિયંત્રણ : હેક્સાકોનાઝોલ 5% ઇસી @ 30 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
45
7
અન્ય લેખો