AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી માં ઉગસુક રોગ નું સંપૂર્ણ સમાધાન !
મગફળી માં ઉગસુક રોગ ની સમસ્યા ના લીધે પાક ઉત્પાદન માં વિપરીત અસર થાય છે, એવામાં આ રોગ ના નિયંત્રણ માટે ક્યાં-ક્યાં પગલાં લેવા જોઈએ કઈ ભલામણ દવાઓનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી મગફળીના પાક ને બચાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો, આ વિડીયો ને જુઓ અને જાણો સંપૂર્ણ માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
43
10
અન્ય લેખો