સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી માં ઈયળ નું બોલાવો સુરસુરિયું !
ચોમાસુ મગફળીના પાકમાં લશ્કરી અને લીલી ઈયળ જેવી જીવતોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે, તો આ ઈયળ કેવી દેખાય અને તે કઈ રીતે મગફળીના પાકમાં નુકસાન કરે છે, તથા ઈયળનું નિયંત્રણ કઈ રીતે કરવું અને તેના માટે કઈ દવાનો ઉપપયોગ કરવો વધુ હિતાવહ રહેશે તે વિશે જુવો આ સંપૂર્ણ વિડિઓ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.