ગુરુ જ્ઞાનKrushi Mahiti latest
મગફળી બિયારણની સંપૂર્ણ માહિતી !
🥜 ખરીફ સીઝનની તૈયારી માટે ખેડૂતો પુરજોશમાં તડામાર તૈયારી ચાલુ થઇ ગઈ છે, એવામાં આપનો ખરીફ સીઝન અને ગુજરાતનો મહત્વનો પાક એટલે મગફળી, અને મગફળીના પાકના બિયારણ વિષે આ વીડિયોમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે કે કઈ જાત કેવી વિશેષતા ધરાવે છે તેના વિષે માહિતી છે અને છેલ્લા વર્ષ થી ખ્યાતિ મેળવેલ કાદરી લેપાક્ષીની વિશેષ માહિતી.
સંદર્ભ : Krushi Mahiti latest.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.