AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળી પીળી પડવાની સમસ્યા અને તેનું નિયંત્રણ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી પીળી પડવાની સમસ્યા અને તેનું નિયંત્રણ !
🥜 હાલ મગફળી કરતાં ઘણા ખેડૂતમિત્રોને એક સમસ્યા જણાઈ રહી છે એ છે પાક પીળો પડવો, આ સમસ્યા ક્યાં કારણે ઉદ્ભવે છે અને તેના અસરકારક અને ઝડપી નિયંત્રણ મેળવવા માટે આપણે ક્યાં પગલાં ભરી શકીયે જાણીયે આ ખાસ કૃષિ જ્ઞાન વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ આ માહિતી શેર કરીએ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
7
અન્ય લેખો