ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી ને સુરક્ષિત રાખવા ખાસ 'ભરોસા કિટ' !
🥜 મગફળીમાં શરૂઆત થી જ કાળી ફૂગ અને સફેદ ફૂગનો પ્રશ્ન રહેતો હોય છે સાથે એક સમસ્યા યોગ્ય વિકાસ માટે ની અને મુંડા નો પ્રશ્નતો ખુબ જ વિકરાળ.... તો આ સમસ્યાના સમાધાન માટે એગ્રોસ્ટાર ની ખાસ પેશકશ મગફળીની 'ભરોસા કિટ', તો આ કિટ ને કેટલા એકરમાં કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવી કેટલા દિવસ સુધી આ ભરોસા કિટ સુરક્ષિત રાખી શકે છે જાણીયે આ ખાસ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ શેર કરીયે.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.