ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ! ભાગ - 1
ખેડૂત મિત્રો, આપણા રાજ્યનો એક મહત્વનો તેલીબીયા પાક એટલે કે મગફળી. આપણે સૌ ઓછા-વત્તા પ્રમાણ માં વાવેતર કરતા હોયએ છીએ, પણ આપણે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ થી માંડવી કરતાં નથી, દેશી અને વૈજ્ઞાનિક અભિગમ થી શું ફર્ક પડે કેવી રીતે જમીન પસંદ કરવી વાવેતર આયોજન કરવું તમામ માહિતી આપણે સ્ટેપ બે સ્ટેપ એક એક ભાગ થી જાણીશું અને મગફળી નું વધુ ઉત્પાદન મળે એ માટે પગલાં ભરીશું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
27
12
સંબંધિત લેખ