AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડSafar Agri Ki
મગફળી ની વાવણી સાથે છંટકાવ જુગાડ !
ખેડૂતો પોતાની ખેતી ને વધુ સરળ બનાવવા માટે જુદા જુદા જુગાડ અપનાવતા હોય છે, જે કામ બે વાર પૂર્ણ થતું હોય એને એક જ વાર માં કેવી રીતે પૂર્ણ કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આ વિડીયો માં, જેમાં વાવણી ની સાથે નિંદામણનાશક નો છંટકાવ પણ થઇ રહ્યો છે એ પણ ટ્રેક્ટર દ્વારા એક જ વ્યક્તિ થી. તો ચાલો જોઈએ આ વિડીયો ખાસ જુગાડ. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
7
અન્ય લેખો