AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી ના પાકમાં પાનના ટપકા ના રોગ ની સમસ્યા !!
🥜હાલના વાતાવરણ પ્રમાણે હવે મગફળી ના પાકમાં પાનાન ટપકા ના રોગ ની ગંભીર સમસ્યા જોવા મળશે તો તેના આગોતરા નિયંત્રણ માટે જાણીએ અમારા કૃષિ એક્સપર્ટ ની સલાહ તો વિડીયો ને અંત સુધી જોવા નું ના ભૂલતા. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મીત્રી ને શેર કરો.
4
5
અન્ય લેખો