ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી ના પાકમાં નીદામણ નિયંત્રણ !!
🥜શું તમે મગફળી ના ઉભા પાકમાં નીદામણ થી પરેશાન છો?તો જાણો વિડીયો ના માધ્યમ થી કઈ દવા કેટલા પ્રમાણ માં પાકમાં આપી શકાઈ.વધુ માહિતી માટે વિડીયો ને અંત સુધી જોવા નું ભૂલતા નહી.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.