AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી ઉત્પાદન માટે ફંડા અને ડાંગરની શ્રી પદ્ધતિ !
📢 ખરીફ પાક મગફળી અને ડાંગર ની વિશેષ 'શ્રી' પદ્ધતિ વિષે કૃષિ એક્સપર્ટ સાથે એક વિશેષ ચર્ચા સત્ર નું આયોજન, જેમાં તમે પૂછી શકશો તમારા પ્રશ્નો સીધા જ પશુ એક્સપર્ટ ને, વિષય છે વધુ ઉત્પાદન માટે લેવાના પગલાં અને કાળજી. 📅 ચર્ચાસત્ર તારીખ : 14 જૂન ⌚ સમય : સાંજે 7 કલાકે 👨🏼‍🏫 એક્સપર્ટ : રિટાયર્ડ પ્રો. ડો. મહેશભાઈ પટેલ. 📝 આપણા છે કોઈ પ્રશ્નતો નીચે કોમેન્ટ બોક્સમાં લખશો અને જવાબ મેળવો લાઈવ કાર્યક્રમમાં. 📢 એગ્રોસ્ટાર ઇન્ડિયા ચેનલ ને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો અને બિલ આઇકન પર ક્લિક કરો. અને આ કાર્યક્રમની જાણકારી માટે રિમાઇન્ડર સેટ અવશ્ય કરી લેશો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
1