યોજના અને સબસીડીNakum Harish
મગફળી અને સોયાબીન બિયારણ સહાય, જલ્દી કરો અરજી !
📢 ચોમાસુ પાકનો મહત્વના પાક એટલે કે મગફળી અને સોયાબીન, અને સરકારશ્રી તરફથી સહાય ધોરણે આપવામાં આવશે, તો આ બિયારણ મેળવવા માટે શું પ્રક્રિયા છે ? ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ ? કઈ તારીખ સુધી અરજી કરવાની રહશે? કેટલા કિલો બિયારણ મળશે તમામ માહિતી જાણીયે આ ખાસ સહકારી વિડીયોમાં અને અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરીયે.
સંદર્ભ : Nakum Harish.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.