AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં હજુ પણ મુંડાનો ઉપદ્રવ દેખાતો હોય તો કરો આ ઉપાય !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં હજુ પણ મુંડાનો ઉપદ્રવ દેખાતો હોય તો કરો આ ઉપાય !
મગફળીના ખેતરમાં ટાલામાં છોડ સુકાતા હોય તો જમીનમાં રહી નુકસાન કરતા મુંડા હોઇ શકે છે. આ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૧ થી ૧.૫ લી અથવા ફિપ્રોનિલ ૪૦% + ઇમિડાક્લોપ્રિડ ૪૦% ડબલ્યુજી દવા એકરે ૧૦૦ ગ્રામ દવા જરુરી પાણીમાં ઓગાળી છોડની આજુબાજુ ડ્રેન્ચીગ કરવું. આ દવાઓ જો આપે ડ્રીપ ગોઠવી હશે તો તેનાથી પણ આપી શકાશે. વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
4
અન્ય લેખો