AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીમાં સોયા બેસતી વખતે તેનાં બે જાની દુશ્મનો !!
🥜મગફળીમાં મુંડાની અને વાયર વોર્મ ને લીધે ખેડૂતો નો પાક બરબાદ થતો હોય છે અને ઘણી દવાઓ છંટકાવ કર્યા પછી પણ અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી.તો આજના વિડીયોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના એક્સપર્ટ દ્રારા જાણીશું તેના નિયંત્રણ વિશે ની માહિતી. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
4
અન્ય લેખો