સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીમાં યોગ્ય સમયે વાપરો નિંદામણ નાશક દવા !
નીંદણનાશકનું નામ પ્રમાણ પ્રતિ એકર આશરે પ્રતિ પંપનું પ્રમાણ નીંદણનાશક છાંટવાનો સમય નોંધ
પેન્ડીમિથાલીન 38.7% CS 700 મીલી 70 મીલી પ્રિ-ઇમરજન્સ (૦-૩ દિવસે) વાવણી પછી તરત જ છાંટવી. મોટાભાગના બધા નીંદણને ઉગતા અટકાવશે.
ઈમાઝેથાયપર 10% SL 400 મીલી 40 મીલી વાવણી બાદ 25 દિવસે કેટલાક ઘાસવર્ગ અને મોટાભાગના પહોળા પાંડદાવાળા નીંદણનું નિયંત્રણ કરવા
ક્વીઝાલોફોપ-ઇથાઈલ 5% EC 300 મીલી 30 મીલી વાવણી બાદ 25 દિવસે ફક્ત ઘાસવર્ગના નીંદણનું અસરકારક નિયંત્રણ કરવા
ઈમાઝામોક્સ 35 % + ઈમાઝેથાપયર 35% WG 40 ગ્રામ 4 ગ્રામ વાવણી બાદ 25 દિવસે મોટાભાગના બધા નીંદણનું નિયંત્રણ કરવા(હેમૂળનું નિયત્રણ થશે નહિ)