AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં મુંડા માટે વૃક્ષો ઉપર દવાનો છંટકાવ!!!!!!!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં મુંડા માટે વૃક્ષો ઉપર દવાનો છંટકાવ!!!!!!!
👉 ચોમાસાના પ્રથમ ભારે વરસાદ પછી તરત જ મુંડાના પુખ્ત કિટક જમીનમાંથી નીકળી ખેતરની આજુબાજુ આવેલ બાવળ, બોરડી, લીમડા અને સરગવા જેવા ઝાડ ઉપર આવી તેમના પાન ખાતા હોય છે. 👉 જો આપના ખેતરની આજુબાજુ આવા ઝાડ હોય તો તેમની ભારે છટણી વરસાદ પહેલા જ કરી નાંખો. 👉 સાથે સાથે આવા ઝાડો ઉપર ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે એક છંટકાવ અવશ્ય કરી દેવો. 👉 વરસાદની સીઝન શરુ થાય એ પહેલા ખેતરમાં પુખ્ત ઢાલિયાને આકર્ષવા માટે એકાદ લાઇટ ટ્રેપ મુકો. 👉 જો આપની પાસે ન હોય તો જાતે પણ લાઇટ ટ્રેપ બનાવીને મૂંકો. 👉 આ માટે લાંબો ઇલેક્ટ્રીક વાયર (વીજળી લેવા માટે), ૬૦ કે ૪૦ વોલ્ટનો બલ્બ અને એક પ્લાસ્ટીક ટબની જરુર પડશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
7
અન્ય લેખો