AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીમાં મુંડા નો પ્રકોપ !!
🥜નમસ્કાર ખેડૂતમિત્રો અત્યારે મોટાભાગે મુંડા નો પ્રશ્ન મગફળીમાં સૌથી વધુ જોવા મળે છે.તો આજના વિડીયો દ્રારા જાણીશું તેનું નિયંત્રણ કઈ રીતે કરવું તેના વિશે.તો વધુ માહિતી માટે વિડીયો ને અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
0
અન્ય લેખો