AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળીમાં મુંડાનું અસરકારક નિયંત્રણ !
મુંડા એટલે કે સફેદ ઘૈણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં દર વર્ષે જોવા મળે છે, તો તેના નિયંત્રણ માટે વાવતી વખતે જ ઉપાય કરવો જરૂરી બને છે. આ જીવાતની ચારેય અવસ્થાઓ ઈંડા, ઈયળ, કોશેટો અને ઢાલિયા જમીનમાં જ રહે છે, જેથી નિયંત્રણ કરવું થોડુ અઘરુ બનતું હોય છે. પણ કેટલીક વાતો નું ધ્યાન રાખવામાં આવે તો નિયંત્રણ શક્ય બનાવી શકાય છે, તો કઈ છે તેવી વાતો જે વાવણી કરતા પહેલા થી જ ખેડૂતો ને ધ્યાને હોવી જોઈએ જાણીયે આ ખાસ કૃષિ જ્ઞાન વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ શેર કરીયે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
3
અન્ય લેખો